Online Services
* If your Money deducted and not able to get receipt. Wait for 36 Hours, It will be settled automatically and RMC receipt will be generated.
* If the RMC receipt is not generated even after waiting for 36 hours, auto refund process will be initiated and the same will be credited into your bank account.
* If the money has been debited more than once, the process of refunding the additional transaction amount to your bank account will initiate.
* Normally the banks take time to process refund in
(I) For Net- banking/Cash Cards transaction: 3-4 business days from refund initiated date,
(II) For Credit Card/Debit Card/UPI /Wallets transaction: 6-7 business days from refund initiated date
For any further assistance regarding online payment, please feel free to contact us on onlinepayment@rmc.gov.in.
* જો તમારા પૈસા ડેબીટ થયા હોય અને રીશીપ્ટ જનરેટ ન થઈ હોય તો 36 કલાક રાહ જુઓ, તેનું ઓટોમેટીક સેટલમેન્ટ પ્રોસેસ થઈ RMC ની રસીદ જનરેટ થઈ જશે.
* જો 36 કલાક રાહ જોયા પછી પણ RMC ની રસીદ જનરેટ ન થાય તો આપના બેન્ક ખાતામાં તે ટ્રાન્ઝેક્શનની રકમ રિફંડ થવાની પ્રોસેસ શરૂ થઈ જશે.
* જો એકથી વધુ વાર પૈસા ડેબીટ થયા હોય તો વધારાના ટ્રાન્ઝેક્શનની રકમ આપના બેન્ક ખાતામાં રિફંડ થવાની પ્રોસેસ શરૂ થઈ જશે.
* સામાન્ય રીતે બેન્ક, ટ્રાન્ઝેક્શનની રકમ રિફંડ થવાની પ્રોસેસ માટે નીચે જણાવ્યા મુજબ સમય લે છે
(i) નેટ-બેન્કિંગ/ કેશ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટેઃ રિફંડ શરૂ થયાની તારીખથી 3-4 બેન્ક કામકાજના દિવસો,
(ii) ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/UPI /વોલેટ/ ટ્રાન્ઝેક્શન માટે: રિફંડથી શરૂ કરવામાં આવેલી તારીખથી 6-7 બેન્ક કામકાજના દિવસો
* છતા, કોઈ ઈશ્યુ હોય અથવા ઓનલાઈન પેમેન્ટ બાબતે કોઈ પ્રશ્ન હોય તો અમોને onlinepayment@rmc.gov.in પર જણાવી શકો છો.